Skip to content
Salons10
Nilkanth Compuer Institute

Nilkanth Compuer Institute

Shop No 17 Tri Murti Temple Road Opp Labh Subh Society, Bhuj Hair salon

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nilkanth Compuer Institute, Hair salon, Shop No 17 Tri Murti temple Road Opp Labh Subh Society, Bhuj.

07/09/2026
12/06/2026

કૃષ્ણ ગૌશાળા
કોઇ પણ વ્યક્તિ ને ગૌસેવા નો લાભ લેવા હોય અથવા તો કોઈ ના જન્મદિન, વર્ષગાંઠ વગેરે માં ગૌ સેવા..
ગૌ માતાની સેવા સર્વોત્તમ છે...
ભલે પછી કોઇ વ્યક્તિ ને નિમિત્તે લીલો/સૂકો ચારો, ભૂસો વગેરે..
તમારી યથા શક્તિ મુજબ જે તમે ગૌ માતાની સેવા કરો એનું ફળ મધુર જ હોય છે....
જો તમે પણ ગૌ પ્રેમી છો તો જરૂર એક ગાય ને એક સમય નું ભોજન આપજો....
જય ગૌ માતા
Founder by.. Viral Gor
📞 94273 96853

28/04/2025

*🚩🚩🙏જય પરશુરામ હર હર મહાદેવ જય સમાજ*
ભુજ રાજગોર સમાજ પ્રેરિત રામેશ્વર ઉત્સવ સમિતિ r t o રિલોકેશન દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટ્રુનામેન્ટ માં મને દાતા તરીકે સ્થાન આપ્યું બદલ સમિતિ નો આભાર.
*આપણા રાજગોર સમાજ માટે કંઈક કરવાની ઘણા સમયથી મને ઈચ્છા હતી કે હું પણ આપણા સમાજને માટે મારા તરફથી કાંઈક યોગદાન આપું*.
*હું છેલ્લા ઘણા સમય થી ભગવાન શ્રીકૃષ્ણના ભગીરથ કાર્યમાં જોડાયો છું*,
*હર ઘર ભગવદ ગીતા પહોંચાડી સનાતન ધર્મ માટે કાર્ય કરી રહ્યો છું* .
આ ભગવદ ગીતા વિશ્વની પ્રથમ ai ટેકનોલોજીથી બનેલી તેમજ અયોધ્યાના
શ્રીરામ મંદિર દ્વારા આ શ્રીમદ્ ભગવત ગીતા સન્માનિત થયેલ છે. *તેથી એવો વિચાર આવ્યો કે વિજેતા ટીમ ને શ્રીમદ ભગવત ગીતા ભેટ સ્વરૂપે આપવી અને આજે આ અમૂલ્ય તક મળી*...
*જીવન કાળ દરમિયાન સારા સમયે તેમજ કઠિન સમયે શ્રીમદ ભગવત ગીતા નો સાથ હશે તો બધી જ પરિસ્થિતિમાં ઉકેલ આવશે તે માટે આ ભગવદગીતા ભેટ આપવી એવી ઈચ્છા થઈ* *આપ સર્વે ભાઈઓ બહેનો અમારા આ હર ઘર ભગવત ગીતાના અભિયાનમાં જોડાઈ શકો છો તેના માટે આવનારા ટૂંક સમયમાં શ્રીમદ્ ભગવત ગીતા એલસીડી સ્ક્રીન પર સત્સંગ કરવાનું આયોજન કરવા માં આવશે*.
*ફરી ફરી થી રામેશ્વર ઉત્સવ સમિતિ ના પ્રમુખ અને હોદેદારો આભાર.*

13/04/2025

🚩🙏 *આજરોજ તારીખ 13 4 2025 ના રોજ રીજનલ સાયન્સ સેટર મધ્ય ભુજ આરંભ ટીમ દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિ તેમજ ધાર્મિક ક્ષેત્રે વિશ્વની સૌથી પહેલી રામ મંદિર દ્વારા સન્માનિત થયેલી શ્રીમદ ભાગવત ગીતા નું એક સરસ મજાનું પ્રોગ્રામનું આયોજન કરેલું હતું.*🙏 👭👬👬👬👬
*તેમાં સૌ આપ શ્રી જોડાયા ધ્યાનથી🔉🔉🔉 સાંભળ્યું તેમજ આપ સૌએ પોતાનો કિંમતી સમય કાઢીને આ પ્રોગ્રામમાં આવ્યા તે બદલ ભુજ આરંભ ટીમ દ્વારા આપ સૌ ને દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ*..🚩🚩🚩🚩
*આરંભ ટીમને વિશ્વાસ છે કે આપ સૌએ આમાં જોડાશો અને ટૂંક સમયમાં આવું નાનકડું પ્રોગ્રામ પણ કરવા જઈ રહ્યા છીએ તેમાં પણ આવી જ રીતે સાથ સહકાર મળી રહે તેવા વિશ્વાસ સાથે.. ફરીથી આપ સૌ લોકોનો ખુબ ખુબ આભાર*
વધુ માહિતી માટે📞📞📞📞 9427396853...
9913723989
🚩🚩🚩🚩🚩🚩🚩🚩જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ભારત માતાકી જય

25/02/2025

🚩🚩 *કૃષ્ણ વંદે જગત ગુરુ*🚩🚩🙏🙏 *હર ઘર ભગવદ્ ગીતા અભિયાન દ્વારા* તારીખ 24/2/25 ના રોજ *ભુજ રાજગોર સમાજ ના સમાજ રત્ન થી સન્માનિત થયેલા આદરણીય શ્રી, જનકભાઈ ઉમિયાશંકર ગોર* ના ઘરે અમને અને અમારી ટીમ ને જવાનો મોકો મળ્યો ત્યાં એમને અને એમના પરિવારે ભગવતગીતા ગ્રહણ કરવાનો ઉમદા નિર્ણય લીધો...
*ઠાકુર જી એમના ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી શુભકામનાઓ*💐💐😍☺️👍🏻
ખાસ નોંધ 🚩🚩 *ભુજ રાજગોર સમાજ ના પ્રમુખ શ્રી જનકભાઈ ઉમિયાશંકર ગોર સાથે* ચર્ચા વિચારના કરી તો એમણે પણ કીધું કે *અમારા તરફ થી તમને બધું જ સપોર્ટ રહેશે*.📌📌📌 *એમની પણ એક ઉમદા વિચાર આવ્યો અને ઈચ્છા થઇ કે આપડા સમાજ ના દરેક લોકો ના ઘરે AI ટેક્નોલોજી thi બનેલી ભગવદ્ ગીતા પોચે* 👉👉👉👉👉👉👉 *આ આયોજન બસ ટૂંક સમય માં આપણે ખ્યાલ આવી જશે. જય સમાજ* 🙏🙏 જય પરશુરામ🙏🙏 રાધે રાધે 🚩🚩🚩
*શિક્ષા,સંસ્કાર,રોજગાર અભિયાન માં અમારી સાથે જોડાવા બદલ આપશ્રી નો ધન્યવાદ*...☺️🙏🏻

Alerts

Be the first to know and let us send you an email when Nilkanth Compuer Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Bhuj.