Dr Pradip khambhaliya

Dr Pradip khambhaliya

Share

" Social activist "
" Doctor by profession"
" મનોરંજન ની દુનિયા માં આપનું સ્વાગત છે " 😅🙏

03/08/2026

Writing
આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સુવર્ણ વિજયની શાનદાર શરૂઆત! 🇮🇳🥊
જય શ્રી રામ 🚩🚩🚩

04/05/2026

"अंधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा"

15/08/2025

" Out of 15 vote sardar vallabhbhai patel got 12 vote for pm ...he sacrifice a lot for our country 🇮🇳🇮🇳

04/08/2025

" અદ્ભુત અવિશ્વસનીય જીત " અભિનંદન ટીમ ઇન્ડિયા 👏👏

21/06/2025

" International yoga day " 🧘

12/05/2025

👑 વિરાટ કોહલી નું ટેસ્ટ ફોર્મેટ માંથી નિવૃતિ "

12/05/2025

" ભારત નું એર ડિફેન્સ સિસ્ટમ સમજીને પાકિસ્તાને તોડ્યું ખેડૂત નું સોલર સિસ્ટમ " 😆

11/05/2025
10/05/2025

યુદ્ધ વિરામ...

પાકિસ્તાન સાથે ની જંગ એ દરેક હિન્દુસ્તાની ની સ્વાભિમાન ની લડાઈ છે ...
આપણી સેના માં એ તાકાત છે કે પાકિસ્તાન ને નેસ્તનાબુદ કરી શકે એમ કોઈ શંકા ને સ્થાન નથી ...

આપના ડિફેન્સ સિસ્ટમ, રાફેલ , s 400 , અને જાંબાજ સૈનિક દુશ્મન ને રાખ કરી શકે છે પરંતુ આપણે ઈતિહાસ માંથી કંઈક શીખવું પડશે ...

એક ઉદાહરણ રશિયા યુક્રેન ની લઈએ
2022 માં જ્યારે રશિયા એ યુક્રેન પર હુમલો કર્યો તો લોકો ને લાગ્યું કે રશિયા રાતોરાત યુક્રેન ને ખતમ કરી નાખશે પરંતુ આજે 3 વર્ષ પછી પણ લડાઈ ચાલુ છે રશિયા એટલું શક્તિશાળી હોવા છતાં યુક્રેન એક નુ બે નથી થયું ...

બીજું ઉદાહરણ અમેરિકા અફઘાનિસ્તાન નું લઈએ
અમેરિકા એ 2001 માં અફઘાનિસ્તાન ને તાલિબાન માંથી મુક્ત કરાવવા માટે અમેરિકા એ પોતાની સૈન્ય ઉતાર્યું ...20 વર્ષ સુધી જંગ ચાલ્યું અને છેલ્લે અમેરિકા ને હારી ને પાછું વતન માં જતું રહેવું પડ્યું .તાલિબાન આજે પણ ત્યાં જ છે ...

આ ઉદાહરણ દર્શાવે છે કે યુદ્ધ કોઈ આઈ.પી. એલ મેચ નથી કે જે 4 કલાક માં પતિ જાય અને એનો ફેસલો આવી જાય ...

આ એ લડાઈ છે જ્યાં એક ઇંચ માટે લોહી વહે છે , શ્વાસ થંભી જાય છે , જ્યાં પોતાના પોતાનાથી હંમેશા માટે સાથ છૂટી જાય છે ..

યુદ્ધ નો મતલબ સમજાવો પડે આ એ લડાઈ છે જે લોહી માંગે છે 1965 હાજી પીર લડાઈ જીતવા માટે ગોળી ઓ ખાવી પડેલી , લોહી ની નદીઓ વહેલી ...
આપડે યુદ્ધ ની ગંભીરતા સમજીએ અને આવેલા ફેંસલા ને સ્વીકારીએ ... જય હિન્દ ...

Website

Address


Botad

Alerts

Be the first to know and let us send you an email when Dr Pradip khambhaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Botad.