Ira 30 days weight loss challenge
We are providing diet to all age group .
We will upload summer diet plan soon....
11/01/2020
Hair spa and facial
વેઇટલોસ કરો એ પણ માત્ર 22 દિવસમાં, કોઈ પણ પ્રકારની આડઅસર વગર : તા.2એ યોજાશે કેમ્પ
માત્ર રૂ. 499માં નેચરલ પાવડર સાથે ડાયટ પ્લાન અપાશે : આંખ નીચેના કાળા કુંડાળા તેમજ પ્રેગ્નન્સી બાદ ચહેરા ઉપરની દાજ દૂર કરવાની ખાસ ક્રીમ પણ ઉપલબ્ધ
મોરબીમાં આગામી તા. 2/01/20ના રોજ શનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડ સામે, જ્ઞાનપથ વિદ્યાલય સામે વેઇટલોસ અંગેનો કેમ્પ રાખવામાં આવ્યો છે. જેનો સમય બપોરે 1થી 6 રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં વેઇટલોસ માટે 100 ટકા નેચરલ પાવડર આપવામાં આવશે. જેનાથી માત્ર 22 દિવસમાં 3 થી 5 કિલો વજન ઘટશે. ડિલિવરી પછી અથવા થાઇરોઇડના લીધે કે બેઠાળુ જીવનના કારણે વધતા વજનને આ પાવડરની મદદથી ઘટાડી શકાશે. આ પાવડર જેમના નજીકમાં લગ્ન આવતા હોય તેમના માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ પાવડર કોઈ પણ ઉંમરના પુરુષ કે મહિલા લઈ શકે છે.
અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોનું સફળતા પૂર્વક વજન ઘટાડવામાં આવ્યું છે.
આ ઉપરાંત આંખ નીચેના કાળા કુંડાળા તેમજ પ્રેગ્નન્સી બાદ ચહેરા ઉપર દાજ પડવી, ખીલની સમસ્યા 7 દિવસમાં દૂર થાય તેવું નેચરલ ક્રીm.
વધુ વિગત માટે મો.નં. 9409636774 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
01/01/2020
વેઇટલોસ કરો એ પણ માત્ર 22 દિવસમાં, કોઈ પણ પ્રકારની આડઅસર વગર : તા.2એ યોજાશે કેમ્પ -
વેઇટલોસ કરો એ પણ માત્ર 22 દિવસમાં, કોઈ પણ પ્રકારની આડઅસર વગર : તા.2એ યોજાશે કેમ્પ - Morbi Update માત્ર રૂ. 499માં નેચરલ પાવડર સાથે ડાયટ પ્લાન અપાશે : આંખ નીચેના કાળા કુંડાળા તેમજ પ્રેગ્નન્સી બાદ ચહેરા ઉપરની દાજ દૂ.....
31/12/2019
To lose a weight is nothing but determination...
16/12/2019
Cinnamon plays a great role in weight loss....
14/12/2019
Amazing transformation...
Congratulations 🎉🎉🎉🎉🎉 Mansiben vora.... Lost 7.8 in 25 days.
Contact us for customize diet plan
14/12/2019
Happy morning 🌞🌞🌞🌞🌞🌞🌞
13/12/2019
Customize diet plan. Health is a matter of choice not the matter of the chance....
13/12/2019
Contact for winter fat loss plan
Alerts
Be the first to know and let us send you an email when Ira 30 days weight loss challenge posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Subscribe
We will notify you when anything happens in Jamnagar.