Weather group sab se tej
સૌથી પહેલા Weather group sab se tej પેજ પર આગાહી આવશે વરસાદ ની
20/09/2026
ચાલો મિત્રો ૨૧/૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ગાજવીજ વાળા વરસાદ જોઇએ મગફળી વાળા ઉપાડવા વાળા ધ્યાન રાખજો
*જય શ્રી કૃષ્ણ મિત્રો 🙏🤝*
*મિત્રો ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર મા એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે..*
*વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે માવઠા સરળ ભાષામાં... હવે એ જોવાનું રહેશે કે* *આપણા ગુજરાત રાજ્ય મા શું અસર કરે છે આપણે આગોતરું આયોજન એ મુજબ કરાય સમય જોઇને 🙏🙏🙏*
જય શ્રી કૃષ્ણ 🙏🤝
શિયાળો ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયાથી ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા સુધી રહેશે..... weather group sab se tej
06/07/2026
Monthly forecast updates July to October
જય શ્રી કૃષ્ણ 🙏🤝 મિત્રો જુલાઇ ના પહેલા અઠવાડિયા વરસાદ થયેલો છે એ તમે અહીંયા મોડલો માં કલર મુજબ જોઇ શકો છો બાકી ના આવનારા મહીના ના ચાર્ટ પણ આપેલ છે તેમાં પણ કલર મુજબ વરસાદ નો અંદાજ કરી શકો છો.....
Monthly forecast updates મા થોડો ફેરફાર દરેક નવી અપડેટ્સ મા થતો હોય છે જોકે કોઈ મોટો ફેરફાર ન થાય...... જુલાઇ ના ચાર્ટ જોવો જે વિસ્તારમાં વધારે વરસાદ પડયો અને જે વિસ્તારમાં ઓછો વરસાદ પડયો એ કલર મુજબ તમોને ખ્યાલ આવશે 🙏🤝
#વાવાઝોડુ
♥️
♥️
♥️
♥️
♥️
♥️
♥️
જુલાઇ પહેલું અઠવાડિયું અને બીજા અઠવાડિયાના બે ચાર દિવસ પછી પાવડા લેવા ના થાય એવું કહે છે મોડલ
23/06/2026
of course you only mention nino 1.2 trades which do not matter in the slightest because trades near the dateline are very weak
of course you mention the roni to make el nino seem weaker
OF COURSE YOUR DISHONEST AGENDA PUSHING LYING ASS MAKES A FAKE MODEL THAT THINKS THE MODELS ARE INTLAZTING TO WARM NO THEY ARE NOT THEY INTILAZE THAT AS THE MONTHLY VALUE NOT SEASONL YOU ARE JUST PUSHING AN AGENDA NOBODY SHOULD LISTEN TO YOU.......
#વાવાઝોડુ
20/06/2026
https://youtu.be/XZanZL54IGg
#વાવાઝોડુ
Welcome monsoon 2026 આવી રહ્યો છે વાવણી લાયક વરસાદ ગુજરાત રાજ્ય મા _group_sab_...
13/06/2026
46 days forecast updates મોડલો ના ચાર્ટ પર તારીખ લખેલી હોય્ છે નીચે દેખાશે જોવો.. સાથે વરસાદ ની માત્રા કલર મુજબ મેપ પર દર્શાવવામાં આવી હોય છે 🙏🤝
#વાવાઝોડુ
Alerts
Be the first to know and let us send you an email when Weather group sab se tej posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Subscribe
We will notify you when anything happens in Jamnagar.