Jan seva - kalol
ઓર્થોપેડિક વસ્તુઓની મદદ
27/01/2024
હવે કાલોલ ની જનતા ને ઓર્થોપેડિક વસ્તુઓની જરૂરિયાત માટે આપના કાલોલમાં આપના ઘર આંગણે વિના મૂલ્ય સારવાર પૂરી પાડવામાં આવશે જેનો આપ સૌજન સહકાર આપશો એવી આશા સાથે અમોએ આ સેવા કાર્ય ચાલુ કરેલ છે તો સૌ જનતા ને વિનંતી કે બને તેટલા લોકોને આ વસ્તુની જાણકારી પૂરી પાડશો જેથી બંને એટલી આપણે બધાની મદદ કરી શકીએ.
સરનામુ
શ્રી લક્ષ્મી ટાયર
કોટક મહેન્દ્ર બેન્ક ની સામે ગરબા ગ્રાઉન્ડ કાલોલ.
શ્રી શાંતિનિકેતન આર.ઈ. એમ. સ્કૂલ.
મોટી શામળદેવી. કાલોલ.
Share
Alerts
Be the first to know and let us send you an email when Jan seva - kalol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Subscribe
We will notify you when anything happens in Kalol.