Aatmaramkaka yog class
કરો યોગ રહો નિરોગ
11/09/2026
Dt... 11/09/2026
20/08/2026
ગુજરાત રાજ્ય ભારત સ્વાભિમાન ટ્રસ્ટ ના રાજ્ય પ્રભારી આદરણીય શ્રી લક્ષ્મણભાઈ ગુરુવાણીજી બે દિવસીય મેહસાણા જીલ્લા ની મુલાકાત.... તા.17/08/2026 અને તા. 18/8/2026
1.વીરાંજલી વન 2. દેદિયાસણ ગોકુલધામ સોસા.,
16/08/2026
80માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી... અને રેલી
04/08/2026
પતંજલિ યોગ સમિતિ, મેહસાણા દ્વારા પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજી ના જન્મ દિવસ નિમિત્તે જડીબુટ્ટી દિવસની ઉજવણી આજે આત્મારામ કાકા ફિજીયો થેરાપી સેન્ટર યોગ કક્ષામાં કરવામાં આવી.. જડીબુટ્ટી ના રોપા નું વિતરણ કરવામાં આવ્યું.. દાતાશ્રી તરફથી પ્રસાદ નું વિતરણ કર્યું.. તા. 4/8/2026
04/06/2026
આત્મારામ કાકા ફિજીયો થેરાપી સેન્ટર યોગ કક્ષામાં તા. 1/6/2026 ના રોજ 20 સભ્યો નો સામુહિક જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી... સંખ્યા.. 89
23/05/2026
આત્મારામ કાકા ફિજીયો થેરાપી સેન્ટર યોગ કક્ષા
મોઢેરા રોડ, મેહસાણા.. તા. 23/5/2026
સંખ્યા.... 76...નિઃશુલ્ક યોગ ક્લાસ
14/05/2026
તા. 14/5/2026...સંખ્યા.. 68
Alerts
Be the first to know and let us send you an email when Aatmaramkaka yog class posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Subscribe
We will notify you when anything happens in Mehsana.