Skip to content
Salons10
Navsari City

Navsari City

Plaksha Infotech, UG-8, Paradise Tower, Station Road, Navsari

Explore Navsari City's culture and attractions with us, your one-stop guide to all things Navsari!

Discover the rich history and culture of Navsari City with us. Our page is dedicated to showcasing the beauty and diversity of this vibrant city, from its stunning architecture to its vibrant community events. We bring you the latest news, events, and updates from Navsari City, along with amazing photos and videos that showcase its unique spirit. Follow us for a glimpse into the heart and soul of Navsari City, and stay up-to-date on all the latest happenings.

11/10/2026

ગુજરાતીમાં કોડવર્ડ ભાષા 🤣😜🤣

Photos from Navsari City's post 08/10/2026

Book your appointment, hurry..

Vidora's Makeover
- Makeup
- Skin
- Hair
- Nails

Call:
63565 59533
81400 54433

06/10/2026

તમે શું પસંદ કરશો 😍

29/09/2026

શુભ દિવાળી 2026 થી 2031 સુધી જુઓ 🙏🙏🙏🙏🙏🙏👇

દિવાળી - 8 નવેમ્બર 2026
દિવાળી - 29 ઓક્ટોબર 2027
દિવાળી - 17 ઓક્ટોબર 2028
દિવાળી - 5 નવેમ્બર 2029
દિવાળી - 26 ઓક્ટોબર 2030
દિવાળી - 14 નવેમ્બર 2031

21/09/2026

ઓફિસ વેચવાની છે..

નવસારી માં રેલ્વે સ્ટેશન મેઈન રોડ પર સિવિલ હોસ્પિટલની સામે આવેલ વેલ ડેકોરેટેડ કોર્નરની હવા-ઉજાસવાળી ઓફિસ.

સંપર્ક : 99090 08282 (વિજયકુમાર)

20/09/2026

તમારી ઊંઘને બનાવો વધુ આરામદાયક અને સુખદ 😍
અહીં મળશે વિવિધ પ્રકારના ગાદલા, મેટ્રેસ અને બેડ માટેના વિકલ્પો યોગ્ય ભાવમાં.

✨ સારી ક્વોલિટી
✨ વિવિધ ડિઝાઇન અને સાઇઝ
✨ ઘર સુધી ડિલિવરીની સુવિધા
✨ તમારી જરૂરિયાત મુજબ પસંદગી

18/09/2026

🎉 નવરાત્રી ટ્રેડફેર ૨૦૨૬ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે! 🛍️✨
🗓️ તારીખ: ૧, ૨, ૩ ઓક્ટોબર ૨૦૨૬ (ગુરુ-શુક્ર-શનિ)
⏰ સમય: સવારે ૧૦ થી રાત્રે ૯ સુધી
📍 સ્થળ: શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, સ્વપ્નલોક સંકુલ, કાલિયાવાડી પુલ પાસે, નવસારી.
✨ નવરાત્રી માટે કપડાં અને નવીનતમ ડિઝાઇનના ઘરેણાંઓનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ!
🎟️ ફ્રી એન્ટ્રી | 🅿️ ફ્રી પાર્કિંગ
તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસ પધારો!

08/09/2026

કોમેન્ટ કરો 🤔

07/08/2026

✨ નવસારીમાં હોલિસ્ટિક હીલિંગનું એક નવું કેન્દ્ર – Atmantan Reiki Healing & Meditation Center ✨

અત્યંત આનંદ સાથે જણાવવાનું કે હવે Atmantan Reiki Healing & Meditation Center નવસારીમાં આપની સેવા માટે શરૂ થઈ ગયું છે. 🙏💜

જો તમે તણાવ, ચિંતા, ઊંઘની સમસ્યા, ભાવનાત્મક અસંતુલન, નકારાત્મકતા, લાંબા સમયથી ચાલતી શારીરિક તકલીફો (Chronic Disorders) અથવા જીવનમાં શાંતિ અને સંતુલનની શોધમાં હોવ, તો એકવાર હોલિસ્ટિક હીલિંગનો અનુભવ જરૂર કરો.

અમારી સેવાઓ:
🌿 Reiki Healing
🧘 Meditation
✨ Energy Healing
🔮 Tarot Reading
💜 Mind • Body • Soul Healing

રીકી હીલિંગ શરીરની સ્વાભાવિક ઉપચાર પ્રક્રિયાને પ્રોત્સાહન આપી શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરે સંતુલન સ્થાપિત કરવામાં સહાયક બની શકે છે.

📍 સરનામું:
102, Sachi Arcade, Nr. Prajapati Ashram, Navsari

📲 વધુ માહિતી અને અપડેટ્સ માટે Instagram પર જોડાઓ:

નવસારીના તમામ મિત્રો તથા અમારા તમામ અનુયાયીઓને હાર્દિક આમંત્રણ. આવો, હીલિંગ અને મેડિટેશનની શક્તિનો અનુભવ કરો અને તમારા જીવનમાં આરોગ્ય, શાંતિ અને સકારાત્મક પરિવર્તન તરફ એક સુંદર પગલું ભરો. 🌸

14/07/2026

આગામી આવતા તહેવારો 2026

Other Navsari beauty salons

Show All
  • Daxacpatel SBI

    Daxacpatel SBI

    Bardoli Road, Navsari 396445

    Daxa cPatel @&Chetan Patel

  • mydreamsalon3

    mydreamsalon3

    Near Library Road Kanasarwad Mota Bajar, Navsari 396445

    Women's 7990881886 Hairstyling/Haircut Make-up services💄 Bridal Up Do Color Correction With Certificate

  • Gullmor

    Gullmor

    Navsari 396427

  • PmModi

    PmModi

    Navsari 396445

    party politics & sell

  • Kesha_Makeovers

    Kesha_Makeovers

    Navsari

    Professional Hair & Make-up Artist, certificated by @jiyasosa. -->Works Globally. --.Call for bookings. -->Also a Fashion Accessory Designer @jewel_affairs_kesha

Alerts

Be the first to know and let us send you an email when Navsari City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Navsari.