Hospital Services and Help Centre
Best Advice regarding hospitals, doctors.
મગજ અને કરોડજજુ ને લાગતી બીમારી નાં નિષ્ણાત ડૉ પુનિત ત્રિવેદી સર તારિખ 14.04.2023 નાં રોજ જામનગર દ્વારકેશ હૉસ્પિટલ માં ઓપીડી માં સવારે 10:30 થી 12:30 સુઘી મળશે.
Hospital Services and Help Centre Best Advice regarding hospitals, doctors.
24/01/2023
રાજકોટ નાં મગજ નાં નિષ્ણાંત ડો પુનિત ત્રિવેદી સર તારીખ 27.01.2023 નાં રોજ ગાંધીધામ ખાતે સ્પાન હોસ્પીટલ, ઓસ્લો સર્કલ પાસે, સેકટર 1એ, ટાગોર રોડ ઓપીડી માં સવારે 11 થી 1 વાગ્યા સુધી મળશે.
ઉપલબ્ધ સારવાર
માથાં નો જુનો દુઃખાવો
વાઈ આંચકી ની સમસ્યા
મગજ માં પાણી ભરાવું
હેમરેજ તથા પક્ષઘાત
કમર તેમજ મણકા ને લગતી સમસ્યા
ટ્રાઈજેમીનલ ન્યુરાલજીયા
તથા બીજી મગજ તેમજ કમર મણકા ને લગતી સમસ્યા માટે એકવાર જરૂર થી સમ્પર્ક કરો.
વધુ માહિતી માટે કોલ: 7228080808
22/08/2021
for more details contact 7228080808
03/08/2021
21/01/2021
૧૦,૦૦૦ બાળકો મા માત્ર ૧ મા જોવા મળતી આ બીમારી ને "એન્સેફેલોસીલ' કહેવાય છે. આ બીમારી મા બાળક ની ખોપડી મા જન્મજાત ખામી હોઈ છે અને તે ડિફેક્ટ માથી મગજ અને મગજ નું આવરણ બહાર આવતુ હોઈ છે, બીજા શબ્દો મા કહીયે તો મગજ માત્ર ચામડી થી ઢંકાયેલું હોઈ છે. માત્ર ૭ મહિના ની બાળકી નું આવુજ "ફ્રન્ટો નેસલ એન્સેફેલોસીલ" ( જેમા ખોપડી ના આગળ ના ભાગ મા ખામી હોઈ છે) નુ આવુ જૂજ ઑપરેશન રાજ સુપરસ્પેશિયાલીટી હોસ્પિટલ મા સફળતા પૂર્વક પૂર્ણ કરાયું હતું.
ડોક્ટર્સ ની ટીમ :
ડો. રાજેન્દ્ર ત્રિવેદી
ડો ભૌમિક ભાયાણી
ડો પુનિત ત્રિવેદી
ડો તત્સ જોશી
ડો ધર્મેશ ઓઝા
વધુ માહિતી માટે સંપર્ક કરો
હિતેષ ગઢવી
7228080808
Category
Telephone
Website
Address
Rajkot
360001
Alerts
Be the first to know and let us send you an email when Hospital Services and Help Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
