Most welcome to Rajkot Sir Askhind
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Most welcome to Rajkot Sir Askhind, Health/Beauty, Jubilee Baugh telephone exchange building, Rajkot.
23/12/2022
Random Tests on Int’l Passengers have Begun, Mandaviya Informs Parl Health minister Mansukh Mandaviya has asked states to create awareness among people to use masks and hand sanitisers, once again, ahead of the yearend festive and holiday season.
13/09/2022
*કોઈ નું દુઃખ જોઈ ને તમને દર્દ થાય તો સમજી લેવું કે તમારા આત્મા માં પરમાત્મા બિરાજમાન છે.*
આવું માનનારો *રાજકોટ ની સેવા જગત નો સાચા અર્થ નો ધ્રુવ તારલો, અલગારી ઓલિયો, સંસાર માં રહી ને સાધુ જેવું જીવન જીવતો, મુઠી ઊંચેરો માનવી, પારકી છઠી નો જાગતલ, પરગજુ પ્રવૃતિ નો પ્રાણ, મારા મોટા ભાઈ - મારા માર્ગદર્શક , મારા Friend Philosopher અને Guide મારું સર્વસ્વ એવા અનુપમ ભાઈ દોશી* નો આજે *જન્મદિવસ* છે. તેમના *જન્મદિને તેમને કોટી કોટી પ્રણામ...*
*પ્રસન્નતા આત્મા નું અમૃત છે. મને કોઈ ના આંસુ લુછવા માં, કોઈ ને મદદ કરવામાં આનંદ થાય છે. સેવા એ મારો નિજાનંદ છે. આ શબ્દો છે અનુપમ દોશી ના...*
એક માણસ કેટલું કામ કરી શકે એ જોવું હોય તો *અનુપમ ભાઈ* પાસે જવું પડે. પ્રવૃતિ ને આ ધરતી ઉપર ટકવું હોય તો *અનુપમ ભાઈ* જેવા ઓલિયા ની જરૂર પડે જ. *૨૪/૭ સેવા એ જેમનો જીવન મંત્ર છે.* ખાધે પીધે સુખી પરિવાર ના *અનુપમ ભાઈ* એ મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ નું નિર્માણ કર્યું છે. અનેક ને સેવા નો રાહ ચીંધ્યો છે. *અનુપમ ભાઈ* સાચા અર્થ મા *સમાજ નું ઘરેણું* છે.
*રક્તદાન, ચક્ષુદાન ,દેહદાન, થેલેસેમિયા એ તેમની પ્રિય પ્રવૃતિ છે. જેમને ૧૨૦૦ થી વધુ રક્તદાન શિબિરો નું સફળ આયોજન કર્યું છે.૪૦૦ થી વધુ લોકો નું ચક્ષુદાન કરાવી ને કોઈ ને નવી દૃષ્ટી આપી છે. ૫૦ થી વધુ વ્યક્તિઓ નું દેહદાન કરવી ભાવિ પેઢી ને ઉપયોગી થવામાં નિમિત્ત બન્યા છે. સૌરાષ્ટ્ર ના ૪૦૦ થી વધુ થેલેસેમિયા ના બાળકો ના પાલક પિતા છે, લેખન અને વાંચન નો જબરો શોખ ધરાવતા અનુપમ ભાઈ સાહિત્ય ની પ્રવૃતિ માં વિશેષ રસ ધરાવે છે. સેવા ની નાની મોટી ૧૦૦ થી વધુ પ્રવૃત્તિઓ અનુપમ ભાઈ દ્વારા સતત ધમધમતી રહે છે. રાજ્ય ના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ના વિભાગ દ્વારા જેમને શ્રેષ્ઠ સામાજિક સંસ્થા નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. THE PRIDE OF RAJKOT તેમજ પ્રતિષ્ઠિત ફૂલછાબ એવોર્ડ સહિત ૨૦૦ થી વધુ એવોર્ડ જેમને પ્રાપ્ત થયા છે એવા અનુપમ ભાઈ નાના મોટા સૌના પ્રિય છે. બીજાના સુખ માં પોતાનું સુખ છે એવું માનનારા અનુપમ ભાઈ ને ઈશ્વર ના આશીર્વાદ તો હોય જ કારણકે આવા પરમાર્થી જીવ ને આ ધરતી ઉપર મોકલવામાં ખરેખર ઈશ્વર પણ રાજી થયો હશે.*
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં ૩૭ વરસ ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થઈ પોતાનું જીવન સેવામય બનાવી દીધું છે. પોતાના ખભે એકલા ભર મૂકવાને બદલે બધાને સાથે રાખી ચાલનારા *અનુપમ ભાઈ* વિશાળ
12/09/2022
NAMASTE Most wel come sir
12/09/2022
NAMASTE Most Wel come Sir
12/09/2022
Namaaste
Category
Address
Jubilee Baugh Telephone Exchange Building
Rajkot
Alerts
Be the first to know and let us send you an email when Most welcome to Rajkot Sir Askhind posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
