Silky Beauty Salon
We provide all types of skin treatments, hair treatments and other beauty treatments, besides have collection of jewellery and other such products.
Soft, fresh, and effortlessly glowing!
Bringing all the dreamy, floral fairytale vibes for your special pre-wedding functions.
Step into your best look with Silky Beauty Salon!
👗 Outfit: VARVADHU CREATION
💄 Glam & Hair:
📍 Location: Rajkot
Traditional elegance meets modern glam!
Because every bride deserves to shine the brightest on her special day.
Book your appointment now at Silky Beauty Salon!
👗 Outfit: VARVADHU CREATION
💄 Glam & Hair: Ila Rajdev
📍 Location: Rajkot
Stealing the spotlight with this fit & glam!
When the outfit is this stunning, you just have to strike a pose.
👗 Outfit: VARVADHU CREATION
💄 Glam & Hair:
📍 Location: Rajkot
Trust the process… and let the glam speak for itself!
Bringing out that ultimate festive glow with floral elegance and vibrant eye makeup.
👗 Outfit: VARVADHU CREATION
✨ Makeup & Hair:
📞 Bookings: +91 98255 38881
તમારા સ્પેશિયલ ડે પર એવો લુક જોઈએ છે કે બધાની નજર ફક્ત તમારા પર જ અટકી જાય? Silky Beauty Salon માં મોડેલને આપવામાં આવ્યો છે આ અલ્ટીમેટ ગ્લેમરસ આઈ લુક અને ફ્લોલેસ ગ્લો!
કોઈ પણ લગ્ન પ્રસંગ, પાર્ટી કે રિસેપ્શન લુક માટે આજે જ મુલાકાત લો અને તમારો મનપસંદ લુક મેળવો.
📍 સરનામું: "મધુરશ", ૨, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, નવીન નગર પાસે, નિર્મલા રોડ, રાજકોટ - 360007
📞 એપોઇન્ટમેન્ટ માટે કૉલ કરો: 98255 38881
તમારા સ્પેશિયલ ડે પર એવો લુક જોઈએ છે કે બધાની નજર ફક્ત તમારા પર જ અટકી જાય? Silky Beauty Salon માં મોડેલને આપવામાં આવ્યો છે આ અલ્ટીમેટ ગ્લેમરસ આઈ લુક અને ફ્લોલેસ ગ્લો!
કોઈ પણ લગ્ન પ્રસંગ, પાર્ટી કે રિસેપ્શન લુક માટે આજે જ મુલાકાત લો અને તમારો મનપસંદ લુક મેળવો.
👑 Silky Beauty Salon, Rajkot
📍 સરનામું: "મધુરાશ", ૨, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, નવીન નગર પાસે, નિર્મલા રોડ, રાજકોટ - 360007
📞 એપોઇન્ટમેન્ટ માટે કૉલ કરો: 98255 38881
સાચો આઈ મેકઅપ, સાચા બ્રશ સાથે!
આપણે ફેસ બેઝ માટેના બ્રશનું નોલેજ તો મેળવી લીધું, પણ મેકઅપનો સૌથી ઈમ્પોર્ટન્ટ પાર્ટ એટલે કે આઈ મેકઅપ કેમ ભુલાય? જો આઈ મેકઅપ પર્ફેક્ટ કરવો હોય, તો કયું બ્રશ ક્યાં વાપરવું તેની સાચી ટેકનિક જાણી લો!
Eyebrow Brush: આઈબ્રો ફિલ-અપ કરતાં પહેલાં તેને પ્રોપર કોમ્બિંગ અને સેટ કરવા માટે આ ખાસ બ્રશ વપરાય છે.
Puffy Brush: Crease Line ની ઉપરના એરિયાને સ્મૂથલી બ્લેન્ડ કરવા માટે આ પફી બ્રશ બેસ્ટ છે.
Pointed Brush: ક્રીઝ લાઈન અને Outer Corner ને પ્રોપર Depth આપવા માટે આ નાનું અને થોડું હાર્ડ પોઇન્ટેડ બ્રશ વપરાય છે.
Eyeliner Brushes: આઈલાઇનર માટે બે પ્રકારના બ્રશ કામ લાગે છે:
જો પર્ફેક્ટ Winged Liner કરવી હોય તો કોર્નરવાળું બ્રશ વાપરવું.
જો એકદમ પતલી અને શાર્પ લાઇનર જોઈતી હોય તો આ નાનું-છોટું બ્રશ બેસ્ટ રિઝલ્ટ આપશે!
આ નાની નાની ટિપ્સ તમારા આઈ લુકને એકદમ પ્રોફેશનલ અને સેલોન જેવો જ બ્યુટીફુલ લુક આપશે!
આવી જ અમેઝિંગ મેકઅપ ગાઇડ માટે આજે જ ફોલો કરો Silky Beauty Salon.
📍 સરનામું: "મધુરાશ", ૨
માત્ર મેકઅપ કરવો એટલે Pro Artist બનવું નથી!
એક સાચા પ્રોફેશનલ આર્ટિસ્ટ બનવા માટે કલર સમજવો, ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ જાણવી, હાઇજીન મેઇન્ટેન કરવી અને ઇન્ડસ્ટ્રીની લેટેસ્ટ ટેકનિક્સનો પ્રોપર ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે!
Silky Beauty Salon ના સ્પેશિયલ માસ્ટરક્લાસમાં તમને ફોર્મ્યુલાથી લઈને ફિનિશિંગ સુધીની દરેક ટેકનિક ડિટેઇલમાં શીખવવામાં આવશે!
અમારો હેતુ તમને ફક્ત સ્કીલ શીખવવાનો નથી, પણ તમને એક "માસ્ટર" બનાવીને તમારામાં અલ્ટીમેટ કોન્ફિડન્સ લાવવાનો છે!
💻 Online અને Offline બંને ક્લાસ અવેલેબલ છે!
તમારી સીટ આજે જ બુક કરવા માટે કૉલ કરો: 📞98255 38881
📍"મધુરાશ", ૨, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, નવીન નગર પાસે, નિર્મલા રોડ, રાજકોટ - 360007
Click here to claim your Sponsored Listing.
Telephone
Website
Address
2/Saurashtra Kala Kendra
Rajkot
360007
Opening Hours
| Monday | 11am - 7pm |
| Tuesday | 11am - 7pm |
| Wednesday | 11am - 7pm |
| Thursday | 11am - 7pm |
| Friday | 11am - 7pm |
| Saturday | 11am - 7pm |
| Sunday | 11am - 1pm |
