Shubham Skin Clinic
We share stunning designs and innovative ideas that show the beauty and creativity of architecture.
✨ તમારા ખાસ દિવસે માત્ર સુંદર નહીં - Confident & Glowing દેખાઓ! ✨
તમારા Bridal & Groom Glow માટે
Shubham Skin Clinic ના ખાસ packages સાથે તમારી skin ને આપો expert care. 💫
💃🕺 Packages Starting at ₹6,999/-
✨ Personalized Skin & Hair Care
✨ Bridal & Groom Treatments
✨ Free Consultation – Every Thursday
Best results માટે Weddingના ઓછામાં ઓછા 3 મહિના પહેલાં consultation લો.
📞 **Book Your Consultation Today!
10/09/2026
💍 Shaadi ni tayari full on? 👰🏻♀️🤵🏻♂️
Tamara most common questions na answers aa Q&A ma! ✨
Bride hoy ke Groom — Glow, Hair & Skin care mate right plan is the key. 💫
📲 DM us for your personalised Bride & Groom Package
83492 82492
✨ Because your big day deserves your best skin.
04/09/2026
🪷✨ May Lord Krishna fill your life with love, happiness, peace & prosperity.
May every new beginning bring endless blessings and beautiful moments. 💚🦚
Happy Janmashtami! 🦚🪈💫
— Dr. Bhavin’s Shubham Skin Clinic
❤️ 💕
27/08/2026
🌧️ ચોમાસું આવે એટલે વાળની કાળજી પણ બદલવી જરૂરી છે! 🌿
વરસાદની ઋતુમાં વાતાવરણમાં ભેજ વધવાને કારણે સ્કાલ્પ વધુ ચીકણું થઈ શકે છે અને પરસેવો, ધૂળ તથા ભેજના કારણે સ્કાલ્પનું બેલેન્સ પણ અસર પામી શકે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને વાળ વધુ ખરતા અથવા નબળા લાગતા હોય છે.
પરંતુ અહીં એક મહત્વની વાત છે - વાળ ખરવાનું પ્રમાણ વધ્યું છે એટલે હંમેશા કાયમી Hair Loss થઈ રહ્યો છે એવું જરૂરી નથી.
તમારા વાળમાં ફેરફાર જોવા મળે ત્યારે નીચેની બાબતો પર ધ્યાન આપો 👇
✨ સ્કાલ્પને સ્વચ્છ રાખો અને ભેજ લાંબો સમય રહેવા ન દો.
✨ વાળ ધોયા પછી તેને સારી રીતે સૂકવવા દો.
✨ ભીના વાળમાં વધારે ખેંચાણ કે જોરથી કાંસકો ન કરો.
✨ આહારમાં પૂરતું પ્રોટીન, આયર્ન અને જરૂરી પોષક તત્વો સામેલ કરો.
✨ સતત હેર ફોલ, વાળ પાતળા થવા અથવા સ્કાલ્પ દેખાવા લાગે તો તેને અવગણશો નહીં.
વાળની સમસ્યામાં માત્ર બહારથી કાળજી પૂરતી નથી - સમસ્યાનું કારણ સમજવું પણ એટલું જ મહત્વનું છે.🧑⚕️
તમારા વાળમાં અચાનક અથવા સતત બદલાવ જણાય તો યોગ્ય Hair & Scalp Specialistની સલાહ લો અને સમયસર કાળજી શરૂ કરો. ❤️
20/08/2026
✨ દર મહિને Waxing કે Laser Hair Reduction?
દર મહિને Waxing માટે સમય અને ખર્ચ કરવા કરતાં Laser Hair Reduction અનિચ્છનીય વાળ ઘટાડવા માટે આધુનિક અને લાંબા ગાળાનો વિકલ્પ બની શકે છે.
Laser Hair Reduction વાળના Folliclesને Target કરીને સમય જતાં Hair Growth ઘટાડવામાં મદદ કરે છે. યોગ્ય Treatment Plan તમારી Skin Type, Hair Type અને Hair Growth ને ધ્યાનમાં રાખીને Dermatologist નક્કી કરે છે.
💡 યોગ્ય માર્ગદર્શન અને Skin Assessment માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
📍 શુભમ સ્કિન ક્લિનિક | સ્કિન હેલ્થ કેર
👨⚕️ Dr. Bhavin H. Dobariya
17/08/2026
વાળ ખરતા હોય ત્યારે માત્ર Hair Oil કે Shampoo બદલવાથી સમસ્યાનો ઉકેલ મળે જ એવું નથી. 🧴
વાળ ખરવા પાછળ Genetics (વારસાગત કારણો), Hormonal Changes, સતત Stress, શરીરમાં પોષક તત્વોની ઉણપ જેવા અનેક કારણો હોઈ શકે છે.
એટલે વાળ ખરતા હોય ત્યારે માત્ર બહારથી કરવામાં આવતી સારવાર પર આધાર રાખવાને બદલે, વાળ ખરવાનું સાચું કારણ જાણવું વધુ મહત્વનું છે.
કારણ જાણી શકાય તો જ યોગ્ય સારવારની દિશામાં આગળ વધી શકાય. 🩺✨
યાદ રાખો - સાચું નિદાન જ યોગ્ય સારવારનું પ્રથમ પગથિયું છે.
#વાળખરવા
Acne is not your identity. ❤️🩹
Watch this transformation from acne-prone skin to visibly clearer skin. ✨
Your skin deserves the right diagnosis and the right treatment.
09/08/2026
ઓશીકા અને pillow cover પર જમા થતું તેલ, ધૂળ, dead skin, makeup, bacteria અને pet hair તમારી ત્વચા માટે સમસ્યા ઊભી કરી શકે છે. ✅️
✨ ખાસ કરીને acne-prone skin હોય તો pillow cover નિયમિત બદલવો અને સાફ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
👉 અઠવાડિયામાં ઓછામાં ઓછું 1–2 વાર pillow cover બદલો
👉 Pillow ને પણ સમયાંતરે wash/clean કરો
👉 Face clean કરીને જ સૂવાની ટેવ રાખો.
Clean pillow = Clean skin 🧖🏻♀️✨
📍 Shubham Skin Clinic, L.H. Road, Surat
📞 90095 08040
Alerts
Be the first to know and let us send you an email when Shubham Skin Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Subscribe
We will notify you when anything happens in Surat.