Utsav Wellness Center

Utsav Wellness Center

Share

Utsav Hydrotherapy & Wellness Center refer to the state of complete wellbeing of the body, mind and spirit.

Some of the important aspects of the health and wellness industry.

09/09/2022

फल किसी के आहार का एक प्रमुख हिस्सा होते हैं, लेकिन स्वस्थ आंत माइक्रोबायोम को बढ़ावा देने वाले आदर्श फलों को खाकर अच्छा आंत स्वास्थ्य सुनिश्चित करना आवश्यक है।

अभी भी इस बात को लेकर चिंतित हैं कि आपको क्या बेहतर लगता है🤔?

अपने आप को बेहतर तरीके से जानने के लिए हमारे EPLIMO कार्यक्रम को लें और अपने शरीर के लिए आवश्यक सही मात्रा में आदर्श फलों के साथ एक व्यक्तिगत आहार का चार्ट बनाएं। https://vieroots.com/eplimo-app/details/viegenome/2621

#स्वास्थ्य

21/07/2022

27/06/2022

Limoverse LPO.......!

24/05/2022
08/05/2022

💐 Happy Mother's Day 💐

16/03/2022

દુબઈ એક્સ્પો 2022 થી સીધા!!

LIMOVERSE - આરોગ્ય અને સુખાકારી માટે મેટાવર્સ.
આ એક વૈશ્વિક પ્લેટફોર્મ છે જે આરોગ્ય શોધનારાઓ અને વિવિધ આરોગ્ય અને સુખાકારી પ્રણાલીઓના વેલનેસ પ્રદાતાઓને જોડે છે.

Photos from Utsav Wellness Center's post 11/02/2022

શ્રી કિશોરભાઈ સોજીત્રા (એડવોકેટે નોટરી) શ્રી રાજુભાઈ તથા મિત્રો સાથે * #ઉત્સવ #હાઇડ્રોથેરાપી & #વેલનેસ #સેન્ટર* ની શુભેચ્છા મુલાકાત લીધી અને મોટા આંતરડાની સફાઈઃ કેવી રીતે થાય, DNA Genetic પ્રોગ્રામથી શું ફાયદાઓ થાય એની જાણકારી મેળવી.....

06/02/2022

એ...મેરે વતન કે લોગો... જરા આંખમે ભર લો પાની..
સ્વરસામ્રાજ્ઞી અનંતની વાટે......

miss you Lataji... ૐ શાંતિ :...

Photos from Utsav Wellness Center's post 05/02/2022

🇪🇬 જય ભારત 🇪🇬
સમાજ રત્ન #શ્રી_મનસુખભાઈ_કાસોદરિયા કે જેઓ સેવાકીય પ્રવૃત્તિમાં સેવારત હંમેશા આગળ રહે છે સાથે સાથે 100 થી પણ વધુ વખત રક્તદાન કરી ચૂક્યા છે.

આજના યુવાધન માટે પ્રેરણાત્મક બની અને સુરત શહેર માં સેવાની સુવાસ ફેલાવી, થકી લાખો વૃક્ષો સ્વખર્ચે વાવી પ્રકૃતી જતન કરી એક રાષ્ટ્રભાવના પ્રગટાવી અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું.

& ના ઓનર #શ્રી_અશોક_શેલીયા #શ્રી_રમેશ_જયાણી આવા ઉમદા વ્યક્તિ ને મળી ને સમાજ ને એક નવી દિશા મળે, સમાજ નીરોગી રહે, કોઈ રોગથી પિડાઈ નહી તેવા હેતુ અને સમસ્ત જીવાત્માનું કલ્યાણ થાય તેના અનુસંધાને શુભેચ્છા મુલાકાત કરી....... આનંદ ની અનુભૂતી થઈ ખરેખર મળવા લાયક વ્યક્તિ....... #ધન્યવાદ.........

🙏મનસુખભાઈ આપની સેવાને લાખ લાખ વંદન 🙏

Photos from Utsav Wellness Center's post 04/02/2022

સમ્પૂર્ણ રાષ્ટ્રને સુરત, ગુજરાત ને જેના માટે ગર્વ છે એવા સવજીભાઈ ધોળકિયા હરેકૃષ્ણ એક્સપોર્ટ્સ (Water Men) ને ભારત સરકાર દ્વારા *પદ્મશ્રી* ઍવોડ થી સન્માનિત થયા....આજ રોજ એમને મળવાનું થયું, શુભેચ્છા મુલાકાતથી અત્યંત ખુશી થઈ..... તેમજ શુભેચ્છા પાઠવવા સાથે અશોક શેલીયા ઉત્સવ હાઈડ્રોથેરાપી & વેલનેસ સેન્ટર પાર્ટનર રમેશભાઈ જયાણી અને ડો.ચન્દ્રેશભાઈ ચાદપરા, તેજસ સોની....‌. આભાર ભારત સરકાર.......*પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયા* ને ખૂબ ખૂબ શુભકામનાઓ💐 અભિનંદન..... 💐

#શુભેચ્છકો #शुभकामनाएं

&

Want your business to be the top-listed Beauty Salon in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Surat
Surat
394101