Seva Shakti

Seva Shakti

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Seva Shakti, Health/Beauty, સુરત, Surat.

01/03/2026

જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ લસકાણા સુરત

#મંદબુધ્ધિ_આશ્રમ #આશ્રમ #જીવન #જીવન_જયોત #વિરાણી_પરિવાર #વિરાણી #પટેલ #લસકાણા #મંદબુધ્ધિ_આશ્રમ_સુરત
#જીવન_જ્યોત_માનવ_મંદિર_મંદબુદ્ધિ_આશ્રમ_લસકાણા_સુરત

આ વીડિયો માં મે જે કંઈ પણ જોયું છે તેણે શબ્દો માં કેવું શક્યા નથી માટે વિડિયો જોવો અને વિચારો શું ભગવાને આપણા પર દાયભાવ રખીયો છે કે નહિ

જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ લસકાણા સુરત
માનવ મંદિર
જીવન જ્યોત માનવ મંદિર
જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ

આશ્રમ ☎️
9925423568

પ્રમુખ શ્રી પરેશ ભાઈ જી વિરાણી Mo.📱
9924616768

મંત્રી દામજીભાઈ ગોટી Mo.📱
9879505630

સેનીલ પી વિરાણી Mo.📱
99040 23468

ખાતાનું નામ : માનવ સેવા સમાજ ટ્રસ્ટ
(દાતાશ્રીઓ માટે)

IDFC BANK A/C. : 10066775456
IFSC CODE : UTIB0001306

AXIS BANK A/C. : 919020084001781
IFSC CODE : IDFB0042267

મારી બીજી ચેનલ લીંક
👇👇
https://youtube.com/

My page
https://www.facebook.com/profile.php?id=100085672261234&mibextid=ZbWKwL

17/02/2026

જ્યારે હું આચનક વૃદ્ધાશ્રમ પર ગયો ત્યારે શું થયું ?

#વૃદ્ધાશ્રમ
#અનાથશ્રમ #ગુજરાત_વૃદ્ધાશ્રમ #સુરત_વૃદ્ધાશ્રમ

જય માતાજી બધાં મીત્રો ને
આ વૃદ્ધાશ્રમ પર મે પેલા એક વિડિયો બનાવીયો હતો અને તે વિડિયો સફલ થયો હતો અને તે જોઈ ને બીજાં વુર્ધો અવિયા હતા પણ શું ખરેખર મે જે પેલા વિડિયો માં માહીતી આપી હતી તે રીતે આ લોકો સાચવે છે કે નહિ તે જાણવા માટે હું અચાનક પોહચી ગયો અને પછી શું થયું તે જાણવા માટે વિડિયો જોવા વિનંતી

સેવા વહાર સે ધામ મા-બાપ કી જાગા આપકે દિલ મેં હોની હની વૃધ્ધાશ્રમ મેં નહી નાય

ઓફિસ :- 95121 57557
મો.70468 14914
મો.97140 24025

વૃધ્ધ વિહાર સેવા ધામ ચેરીટેબલ ટ્રસ્ટ
માતાપિતાનું ઘર

મુખ્ય સૂત્રઃ- ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહિ

મુખ્ય કાર્યાલય: 7, સંત રેસીડેન્સી, સામે. નનસાડ પાટિયા, દેરોદ રોડ, કામરેજ રોડ, કામરેજ, સુરત - 394180

11/02/2026

માં ખોડીયાર નાં નામ પર જરૂરિયાતમંદોને પીરસે છે હોટલ જેવી વાનગીઓ જોતાં જ મોઢાંમાં પાણી આવી જશે

#ખોડીયાર #ખોડિયાર

#સેવાશક્તિ

આ વિડિયો માં તમને જાણવા મળશે સુરત માં માં ખોડીયાર નાં નામ પર હજારો લોકો ને
મોઢામાં પાણી આવી જાય તેવી આ વાનગીઓ કોઈ પ્રસંગના જમણવાર માટે નથી, આ વાનગીઓ ભૂખ્યા અને જરૂરિયાતમંદો માટે કરાતી ભોજનની સેવા છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં ખોડિયાર ફાઉન્ડેશનના સ્થાપક મુકેશભાઈ દેસાઈ તેમની ટીમ સાથે 14 વર્ષથી ભૂખ્યાને આ રીતે સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડી રહ્યા છે.

11/02/2026

કામરેજ માં આવેલ વૃદ્ધા આશ્રમ ની મુલાકાત // Seva Shakti

#વૃદ્ધાશ્રમ
#અનાથશ્રમ #ગુજરાત_વૃદ્ધાશ્રમ #સુરત_વૃદ્ધાશ્રમ

આ વીડિયો માં તમને જાણવા મળશે કામરેજ માં આવેલ વૃદ્ધાશ્રમ જ્યાં કોઈ પણ નિયમ વગર વૃદ્ધા ની સેવા કરવા માં આવે છે

સેવા વહાર સે ધામ મા-બાપ કી જાગા આપકે દિલ મેં હોની હની વૃધ્ધાશ્રમ મેં નહી નાય

ઓફિસ :- 95121 57557
મો.70468 14914
મો.97140 24025

વૃધ્ધ વિહાર સેવા ધામ ચેરીટેબલ ટ્રસ્ટ
માતાપિતાનું ઘર

મુખ્ય સૂત્રઃ- ભૂલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહિ

મુખ્ય કાર્યાલય: 7, સંત રેસીડેન્સી, સામે. નનસાડ પાટિયા, દેરોદ રોડ, કામરેજ રોડ, કામરેજ, સુરત - 394185

10/02/2026

ગરીબો ની રોડ પર કેવી હાલત હોય છે અને શું શું થઈ છે તેની સાથે નબળા હદય વાળા ના જોવે

#ગરીબ #ગરીબોનીસેવા #જાણવાજેવું #જાણવા #જનસેવા #ખજૂરભાઈ #ખજૂર #ખજૂરભાઈ #ખજૂરભાઈનાંવિડિયો
#પોપટભાઈ

ગરીબો ને એક ટાઈમ જમવા નું અમારો પેલો વિડિયો માનવ સેવા

આ વીડિયો માં તમને જાણવા મળશે કે અમે ગરીબો ને એક ટાઈમ જમવા નું આપીયે છીએ

👇👇મારી બીજી યુટયુબ ચેનલ 👇👇
https://www.youtube.com/channel/UCGjfXHPzpfrudq-BQC7fZcQ

👇👇My page👇👇

https://www.facebook.com/profile.php?id=100085672261234&mibextid=ZbWKwL

06/02/2026

નમસ્તે મિત્રો હું આપ શ્રી નો મિત્ર ભાવેશ પરમાર હમણાં હું મારા ગામ અને મારા પરિવાર માં એક લગ્ન પ્રસંગ માં ગયો હતો ત્યાં મારી મુલાકાત Jaysukhbhai Baraiya સાથે થઈ હતી ખૂબ સારા અને જાણવા જેવા માણસ કહી શકયે અને કોળી સમાજ ની હંમેશા મદદ માટે તૈયાર અને કાયમ સમાજ અને દેશ માટે કામ કરવા તૈયાર એવા ભાઈ શ્રી જયસુખભાઈ બારૈયા જે ગુજરાત પોલીસ માં સેવા આપે છે અને મારા ગામ માં સમૂહ લગ્ન માં હાજરી આપી ત્યાર ની એક નાની એવી યાદી રૂપે લીધેલો ફોટો જે હું આપ તમામ મિત્રો ને સમક્ષ રજૂ કરું છું 👇👇👇👇

Seva Shakti youtube channel
👇👇👇
https://youtube.com/?si=n0Vp_1sr5xkjFrVS
🙏🙏🙏જય માતાજી 🙏🙏🙏
🙏🙏જય કોળી સમાજ 🙏🙏
👇👇👇👇

04/01/2026

સુરત થી ઊના માં એક નિરાધાર વિધવા માંજી ને સેવા શકિત તરફ થી એક નાની સેવા

#ઊના #ગરીબ #ગરીબોનીસેવા #જાણવાજેવું #જાણવા #જનસેવા #ખજૂરભાઈ #ખજૂર #ખજૂરભાઈ #ખજૂરભાઈનાંવિડિયો
#પોપટભાઈ

આ વીડિયો માં તમને જોવા મળશે અમારો વધુ એક સફળ પ્રયાસ
એક ઊના તાલુકાના નિરાધાર વિધવા માંજી જેની આગળ પાછળ કોઈ નથી અને ફેસબૂક નાં માધ્યમ થી અમારો સંપર્ક કરી ને વાત ની જાણ કરી તો અમે તેમની હાલત જોઈ ને અમારા થી બનતી મદદ કરવા નો એક સફળ પ્રયાસ કર્યો છે. વિડિયો લાઈક શેર કરવા વિનંતી જેથી એમે વધુ લોકો ને મદદ કરી શકીએ
🙏જય માતાજી બધાં ને 🙏

👇👇મારી બીજી યુટયુબ ચેનલ 👇👇
https://www.youtube.com/channel/UCGjfXHPzpfrudq-BQC7fZcQ

04/01/2026

બે દીકરા નાં મુત્યુ બાદ નું જીવન // માજી ને એક મહિના નું કરિયાણું

#ગરીબ #ગરીબોનીસેવા #જાણવાજેવું #જાણવા #જનસેવા #ખજૂરભાઈ #ખજૂર #ખજૂરભાઈ #ખજૂરભાઈનાંવિડિયો
#પોપટભાઈ




આ વીડિયો માં તમને જોવા મળશે અમારો બીજો સફળ પ્રયાસ અમારા પેલા વિડિયો માં એક માજી એટ્લે કે આ માંજી માળીયા હતા તેમની હાલત જોઈ ને અમે બીજાં દિવસ તેમની શોધ કરી અને અમારી ઓળખાણ માં બીજાં લોકો ને જાણ કરી અને માંજી ને એક મહિના નું કરિયાણું ની સેવા આપી લાઇક શેર કરવા વિનંતી

👇👇મારી બીજી યુટયુબ ચેનલ 👇👇
https://www.youtube.com/channel/UCGjfXHPzpfrudq-BQC7fZcQ

01/01/2026

લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરવા વિનંતી
જેથી અમે બીજા ગરીબો ની સહાય કરી શકીએ અને આ માંજી નો ફૂલ વિડિયો જોવા વિનંતી જલ્દી અમારી આ ચેનલ પર આવશે
🙏જય માતાજી બધાં ને 🙏

01/01/2026

#ગરીબ #ગરીબોનીસેવા #જાણવાજેવું #જાણવા #જનસેવા #ખજૂરભાઈ #ખજૂર #ખજૂરભાઈ #ખજૂરભાઈનાંવિડિયો
#પોપટભાઈ

ગરીબો ને એક ટાઈમ જમવા નું અમારો પેલો વિડિયો માનવ સેવા

આ વીડિયો માં તમને જાણવા મળશે કે અમે ગરીબો ને એક ટાઈમ જમવા નું આપીયે છીએ

👇👇મારી બીજી યુટયુબ ચેનલ 👇👇
https://www.youtube.com/channel/UCGjfXHPzpfrudq-BQC7fZcQ

Category

Culinary Team

Attire

Address


સુરત
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Seva Shakti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Surat.