Skip to content
Salons10
Dr.vinay dankhra

Dr.vinay dankhra

207, Kbc ( Karma Business Centre) , Yamuna Chowk , Mota Varachcha, Surat Health/Beauty

hello , i am dr. vinay ( homoepathy consultant) ( bhms , scph )
owner of harikrushna homoeopathy

03/09/2026

દર્દી ને છેલ્લા 6 મહિના થી MIGRAIN ( આધાશીશી ) ની તકલીફ હતી. જેના માટે માત્ર 2 મહિના હરિકૃષ્ણ હોમીયોપેથી ક્લિનિક માંથી દવા લીધી. દવા લીધા ના માત્ર 20 દિવસ ની અંદર જ દર્દી ને રહેતો સતત માથાનો દુખાવો દૂર થયો. ને આજે 5 મહિના થયા દવા બંધ કરી એને પણ એક પણ વખત ફરીથી દુખાવો થયો નથી.

વધુ માહિતી માટે સંપર્ક કરો
હરિકૃષ્ણ હોમીયોપેથી - 9723895331

23/04/2026

આ ૩ ફૂડ ખાશો, તો ક્યારેય ગેસ, એસિડિટી કે કબજિયાત નહીં થાય!

પહેલું છે પપૈયું, જે કુદરતી રીતે આંતરડા સાફ કરે છે.

બીજું છે છાશ, જેમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચન શક્તિ વધારે છે.

ત્રીજું છે ભીંજવેલી અંજીર, જે ફાઈબરનો ખજાનો છે.

Content Creation & Managed By:- .media

Address:
207 , kbc ( karma business centre) , yamuna chowk, mota varachcha, surat

[homeopathy, gas , acdity problem, Constipation, Health tips]

Alerts

Be the first to know and let us send you an email when Dr.vinay dankhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Surat.