Skip to content
Salons10
AAM-Sabalpur

AAM-Sabalpur

Aam Sabalpur, Vadnagar Health/Beauty

Ayushman Aarogya Mandir Sabalpur

13/01/2026

આવકારની ધરતી બની અવસરની ધરતી.
બે દાયકા પહેલાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત આજે ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચ્યું. કચ્છ-સૌરાષ્ટ્ર માટે વિકાસની નવી તક.

11/01/2026

કચ્છ-સૌરાષ્ટ્ર માટે આ માત્ર કોન્ફરન્સ નથી, પરંતુ નવા વિકાસ અને પરિવર્તનની શરૂઆત છે.

11/01/2026

કચ્છ-સૌરાષ્ટ્ર માટે વિકાસનો નવો યુગ શરૂ. મોદીજીનાં હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસની શરૂઆત.

11/01/2026

कच्छ-सौराष्ट्र में विकास के नए अध्याय की शुरुआत। प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस का शुभारंभ।

11/01/2026

સોમનાથ સ્વાભિમાન પર્વ: અતૂટ આસ્થાના 1000 વર્ષ...
ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ...

11/01/2026

સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથના દરિયાકિનારે ભક્તિની લહેર પ્રસરી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહેલ આ ઉજવણી આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.

11/01/2026

2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.

આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ

11/01/2026

જેણે અનેક આક્રમણો સામે અડીખમ રહીને ભારતની અસ્મિતા જાળવી રાખી, એવા સોમનાથ મહાદેવના ચરણોમાં વંદન. આ પવિત્ર પર્વ નિમિત્તે આપણે સૌ સાથે મળીને ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનના સહભાગી બનીએ.

11/01/2026

દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે.

Alerts

Be the first to know and let us send you an email when AAM-Sabalpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Vadnagar.